Teaser 1 : બોર્ડિંગ સ્કૂલના સંઘર્ષથી AI સામ્રાજ્ય સુધી: NVIDIAના જેન્સન હુઆંગની અનોખી ગાથા

વર્ષ 2008: જેન્સન હુઆંગની દુનિયા જાણે કે ડગમગી ગઈ હતી. NVIDIAનો શેર 80% તૂટી પડ્યો. ટીકાકારોએ ફિટકાર વરસાવતા કહ્યું: "CUDA? એ તો બિલિયન ડોલરનો ધબડકો!" કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો. પરંતુ હુઆંગ, સંશયોના વાવાઝોડા વચ્ચે અડીખમ ઊભા રહ્યા, અને પડકાર ફેંકતા બોલ્યા: "અમે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ." તે સમયે કોણ જાણતું હતું કે આ જોખમ, AI ક્રાંતિની ચિનગારી બની, NVIDIAને $3 ટ્રિલિયનના સામ્રાજ્યમાં ફેરવી દેશે?
This post is for subscribers only
Already have an account? Sign in.